તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લામાં કચેરીઓ ફરી ધમધમતી થઇ

જિલ્લામાં કચેરીઓ ફરી ધમધમતી થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં કચેરીઓ ફરી ધમધમતી થઇ
દિવાળીથી બંધ સરકારી કચેરીઓ બુધવારના રોજ ખૂલતાં સૂમસામ ભાસતી સરકારી કચેરીઓ પુન: ધમધમતી જોવા મળી હતી. દિવાળી પછી પ્રથમ દિવસે સરકારી કચેરીઓ શરૂ થતાં કર્મચારીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જોવા મળી રહ્યાં હતા.