તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રસોઇ બનાવતાં આગની લપેટમાં આવેલી પત્નીને બચાવવા જતાં પતિ દાઝ્યા

રસોઇ બનાવતાં આગની લપેટમાં આવેલી પત્નીને બચાવવા જતાં પતિ દાઝ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસોઇ બનાવતાં આગની લપેટમાં આવેલી પત્નીને બચાવવા જતાં પતિ દાઝ્યા
હિંમતનગર : હિંમતનગરમાં શુક્રવારે બસ સ્ટેન્ડ પાસે આવેલ વાઘેલાવાસમાં રહેતા પીન્ટુ ભીખાભાઇ કેવળના પિત્ન પન્નાબેન કેવળ શુક્રવારે સાંજે રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક પ્રાયમસની ઝાળ લાગતા દાઝી ગયા હતા. જેથી તરત જ પીન્ટુભાઇ તેમને બચાવવા માટે દોડી ગયા હતા. જેથી તેઓ પણ દાઝી જતાં પતિ-પિત્ન બંનેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા.