તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજના દિવસે વેપાર ૨પ ટકા સારો રહ્યો

આજના દિવસે વેપાર ૨પ ટકા સારો રહ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના દિવસે વેપાર ૨પ ટકા સારો રહ્યો
ગુજરાત ચેમ્બર ઓફ કોમ‌ર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્ય અને જિલ્લાના કો. ઓિ‌ર્ડ‌નેટર સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં શુક્રવારે વેપાર રોજગાર રપ ટકા જેટલો સારો રહ્યો હતો. તમામ બજારોમાં જિલ્લામાં પાંચ કરોડથી વધુનો કારોબાર થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે.