• Gujarati News
  • ફોટો કેપ્શન ((રોહિ‌ત પટેલ))

ફોટો કેપ્શન ((રોહિ‌ત પટેલ))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમી ભલે પડે, પણ મેડમને જોવા તો રહ્યા : સોનિયાજીને સાંભળવા માટે યુવાઓ, મહિ‌લાઓ, વડીલો ૪૦ ડિગ્રી સે. ધગધગતા તાપમાં બે કલાકથી વધુ સમય તપ્યા હતા. કોંગ્રેસના ખેસને ટોપી બનાવી તો કેટલાકે કોંગ્રેસની ટોપીને પણ જાણે કે સાફો બનાવી દિલોજાનથી કોંગ્રેસમય બન્યા હતા. તો વળી મહિ‌લાઓ પણ મેડમ સોનિયાજીને જોવા માટે તડપે તપ્યા બાદ પણ અડીખમ બેઠા રહ્યા હતા.