• Gujarati News
  • ((ન્યૂ)) સાંથલ ગામે આપના ઉમેદવારને મહિ‌લાએ થપ્પડ મારી

((ન્યૂ)) સાંથલ ગામે આપના ઉમેદવારને મહિ‌લાએ થપ્પડ મારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા બેઠકના આપના ઉમેદવાર વંદનાબેન પટેલ વિરુદ્ધ જિલ્લા ભાજપના લીગલ સેલના કન્વીનર કે.એન.કંસારાએ ચૂંટણીપંચમાં આચારસંહિ‌તા ભંગ અંગેની ફરિયાદ આપતાં ગરમાવો સર્જા‍યો છે. જેમાં વંદનાબેન પટેલ પક્ષના કાર્યકરો સાથે મંગળવારે ચૂંટણી વિભાગની પરવાનગી વિના સાંથલ ગામે ચૂંટણી પ્રચાર અર્થે ગયેલા હોઇ તેમની વિરુદ્ધ આચારસંહિ‌તા ભંગ બદલ ફરિયાદ કરવાની માંગણી કરાઇ છે.