તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિજાપુર લાટીબજાર વિસ્તારમાં પાણી લીકેજના કારણે હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર લાટીબજાર વિસ્તારમાં પાણી લીકેજના કારણે હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

શહેરના પરા ટાવર પાસેની ચાર માળની ખાનગી બિલ્ડીંગ ઉપર મંગળવારે આગ લાગતાં પાલિકાના ફાયર ફાઈટર દોડી આવ્યાં હતાં અને આગ બુઝાવી હતી. લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ મોકડ્રિલ હોવાનું ખુલતાં સૌએ રાહત અનુભવી હતી.

શહેરના પરા ટાવર પાસેની ચાર માળની ખાનગી બિલ્ડીંગ ઉપરથી મંગળવારે સાંજે સાડા ચારેક વાગ્યે ધુમાડાના ગોટેગોટા નિકળવા લાગતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે પાલિકાના ફાયર સ્ટેશન, ડિઝાસ્ટર સહિ‌તમાં ફોન કરાતાં પાલિકાના ગેરેજ ઈન્ચાર્જ વિક્રમભાઈ દવે, ફાયર સ્ટાફના ગંભીરજી ઠાકોર તેમજ ડ્રાયવર સહિ‌ત ફાયર ફાઈટર ((બ્રાઉઝર)) તેમજ અદ્યતન સામગ્રીથી સજ્જ બે બુલેટ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બિલ્ડીંગ પર ચઢી જોતાં ધાબામાં પડેલો કાટમાળ સળગ્યો હોઈ રસ્સી વડે પાઈપ ઉપર ખેંચી લઈ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી દેવાઈ હતી. પાલિકા પ્રમુખ રોહિ‌તભાઈ પટેલ, ચીફ ઓફિસર રમેશભાઈ જોષી, ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર, સેનેટરી ચેરમેન ઉર્મિ‌લાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ હિ‌તેન્દ્ર પટેલ, નગરસેવક કનુભાઈ પટેલ તેમજ શહેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, જિલ્લા કલેક્ટરની સૂચનાથી પાલિકા દ્વારા જ મોકડ્રીલ યોજાયું હોવાનું ખૂલતાં આસપાસના રહીશોએ રાહત અનુભવી હતી.

તસવીર : શહેરના પરા ટાવર પાસે ચાર માળની બિલ્ડીંગ પર આગ લાગતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે, આ મોકડ્રીલ હોવાનું ખૂલ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો