તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુથ હોસ્ટેલ્સ એસોસિયશન મહેસાણાનું ગૌરવ

યુથ હોસ્ટેલ્સ એસોસિયશન મહેસાણાનું ગૌરવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, મહેસાણા યુનિટમાંથી નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૩ દરમિયાન વિવિધ પ્રોગ્રામમાં કુલ ૨૬૬ સભ્યો ભાગ લેવા જઇ રહ્યા છે. જેમાં દાર્જીલીંગ ટ્રેકીંગ પ્રોગ્રામમાં ૧૩, ડેલહાઉસી ટ્રેકીંગ પ્રોગ્રામમાં ૧૬, ગોવા ફેમીલી પ્રોગ્રામમાં ૩૨ ફેમિલીના કુલ ૧૨પ સભ્યો, મનાલી ફેમિલી પ્રોગ્રામમાં ૩૦ ફેમિલીના ૯૪ સભ્યો, જેસલમેર ફેમિલી પ્રોગ્રામમાં ૧ ફેમિલીના ૪ સભ્યો, ડેલહાઉસી ફેમિલી પ્રોગ્રામમાં ૪ ફેમિલીના ૧૪ સભ્યો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.