તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આરટીઓના ત્રણ હેડકલાર્ક બદલાયા

આરટીઓના ત્રણ હેડકલાર્ક બદલાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ જેટલા હેડકલાર્કની બદલી થઇ છે, તો સામે નવા ત્રણ ભુજ ઓફિસમાં
મુકાયા છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભુજની આરટીઓ કચેરીમાં કાર્યરત હેડકલાર્ક જે.એ. સોલંકીની મહેસાણા જ્યારે એ.આઇ. મેનેજીસને રાજકોટ મૂકાયા છે અને એલ.વી. ડીંડોરને વડોદરા બદલાયા છે અને આ ખાલી પડેલી જગ્યા પૂરવા માટે અન્ય ત્રણ કર્મચારીને બઢતી સાથે કચ્છ જિલ્લામાં મુકાયા છે,જ્યારે ગાંધીનગરથી એસ.એન. સિંઘાડા અને અમદાવાદથી આર.એન. ચૌહાણ તેમજ બી.એમ. પરમારનો સમાવેશ
થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ અઠવાડિયાં પહેલાં સાત જેટલા સબ ઇન્સ્પેકટરની વરણી થઇ હતી. આમ, હાલમાં ભુજની ઓફિસમાં સ્ટાફની પુન: ગોઠવણી થઇ રહી છે એવું જાણકારો માની રહ્યા છે.