• Gujarati News
  • નાપાડ તળપદમાંથી બાઇક ચોરાયું

નાપાડ તળપદમાંથી બાઇક ચોરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ . આણંદ તાલુકાના નાપાડતળપદ ગામે ઘરની બહાર પાર્ક કરેલ બાઇક કોઇ ઇસમ ચોરી કરી ગયો હતો. નાપાડતળપદ ગામમાં રહેતા મહંમદહુસેન ભારતસંગ રાઠોડે તાજેતરમાં પોતાની બાઇક ઘરની બહાર પાર્ક કરી હતી. દરમિયાન રાત્રીના સમયે કોઇ ઇસમ આ બાઇકની ચોરી કરી ગયો હતો. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.