• Gujarati News
  • વઢવાણ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત

વઢવાણ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત
વઢવાણ ગણપતિ ફાટસર રાજકોટ બાયપાસ રોડમાં હાલ ટ્રાફિક વધતા અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે આ રસ્તા પર જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા ડસ્ટર કાર લઇને પસાર થતા હતા. ત્યારે આ કાર અચાનક ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જા‍યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ ડોડિયાનું કમકમાટીભય્ર્‍ાંુ મોત થયુ હતુ. જયારે જોરાવરનગરના ક્રિષ્નાબેન પ્રદીપભાઇ શુકલ, વિવેકભાઇ પ્રદીપભાઇ શુકલને ગંભીર ઇજાઓ પહોંચી હતી.