• Gujarati News
  • રોગચાળો બેકાબૂ બને તે માટે તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ જરૂરી

રોગચાળો બેકાબૂ બને તે માટે તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ જરૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોગચાળો બેકાબૂ બને તે માટે તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ જરૂરી
ચોટીલામાં રોગચાળો બેકાબૂ બને તે પહેલા શહેરમાં વિવિધ હોટલો, રેકડીઓ, દુકાનોમાં વેંચાતા વિવિધ પદાર્થો, પીણાઓની ગુણવત્તા, ચોખ્ખાઇનું ચેકિંગ થવુ જરૂરી છે. આથી ચોટીલા નગરપાલિકા નિિષ્ક્રયતા ત્યજીને ચેકિંગ કરે તેવી માંગ ઉઠી છે.