• Gujarati News
  • તમામે નર્મદાનાં જ ગાણાં ગાયાંૃચ્ ’

તમામે નર્મદાનાં જ ગાણાં ગાયાંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ખેતીનું પ્રમાણ છે. ખેતી પર ર્નીભર ઝાલાવાડના લોકોના મત મેળવવા માટે મોદી સહિ‌ત ભાજપના તમામ નેતાઓએ નર્મદાના જ ગાણા ગાયા હતા. ત્યારે આ જ નર્મદામાંથી મુરઝાતી મોલાતને પાણી પાવા માટે નર્મદાના નીર લેનાર અનેક ખેડૂતોને ચોર કહીને પાણીચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.