• Gujarati News
  • વિજિલન્સ સ્કવોડ ચેકિંગ કરશે

વિજિલન્સ સ્કવોડ ચેકિંગ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજિલન્સ સ્કવોડ ચેકિંગ કરશે
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી જે.જી.પંડયાએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારથી શરૂ થતી બો‌ર્ડ‌ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પરીક્ષા સમયે ગેરરિતી ન થાય તે માટે સ્થાનીક સ્કવોડ તેમજ વિજિલન્સ સ્કવોડ ચેકિંગ કરશે.