તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઇન્ટરનેશનલ ડેઝ‌ર્ટ કાર રેસિંગમાં ભાગ લેશે ભાવેણાનો યુવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ ડેઝ‌ર્ટ કાર રેસિંગમાં ભાગ લેશે ભાવેણાનો યુવાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૪ ફ્રેબ્રુઆરી
ભાવેણાના યુવાન નીજુ પડીઆ ઓફ રોડ કાર રેસિંગનો શોખને સંતોષવા આંતરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી કાર રેસીંગમાં ભાગ લેશે. નીજુ પડીઆ ગુજરાતમાંથી એકમાત્ર સ્પર્ધક તરીકે ૨૪મી ફ્રેબ્રુઆરીની રાત્રીથી રાજસ્થાનના સરધાર શહેરથી શરૂ થઇ રહેલી ‌ર્ડે‌ઝટ કાર રેસિંગમાં ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાં દર વર્ષે ત્રણ જેટલી કાર રેસિંગ કોમ્પિટીશન યોજાય છે. જેમાં મોટરકાર બનાવતી કંપનીઓના સ્પોન્સરશિપથી ડેઝટ સ્ર્ટોમ કાર રેસિંગનું રાજસ્થાનમાં આયોજન કર્યુ છે. તા.૨૪મી ફ્રેબ્રુ.થી શરૂ થતી ડેઝ‌ર્ટ કાર રેસિંગમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકે ૨૦૦૦ કિ.મી. જેટલું અંતર કાપી અવ્વલ નંબર મેળવવાનો હોય છે. અલંગમાં મશીનરી એન્ડ મરીન સ્પેર પા‌ર્ટસના ધંધા સાથે સંકળાયેલ નીજુ પડીઆએ ઓફ રોડ કાર રેસિંગના મારા શોખ સંતોષવા છેલ્લા છ-સાત વર્ષમાં અત્યાર સુધીમાં ભારતમાં રમાયેલી ૧૨ જેટલી ઇન્ટરનેશનલ કાર રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો