• Gujarati News
  • ઉદ્યોગગૃહોને સવલતો આપવામાં આવશે

ઉદ્યોગગૃહોને સવલતો આપવામાં આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર બંદર પર કાર્ગો લાવી રહેલી તમામ કંપનીઓને જીએમબી તરફથી આપવાની થતી તમામ સવલતો આપવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહ્યો છે. નવી કંપનીઓને પણ આવકારવા માટે અમે આતુર છીએ અને શકય હોય તે તમામ સવલતો આપવામાં આવશે.
કેપ્ટન સુધિર.ચŠા, પો‌ર્ટ ઓફિસર, ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌, ભાવનગર પો‌ર્ટ