• Gujarati News
  • મોતીબાગ ટાઉન હોલથી રેલીનું સવારે ૯ ૩૦ કલાકે થશે પ્રસ્થાન : દોઢેક કિ.મી.ના રૂટ પર ફરશે

મોતીબાગ ટાઉન હોલથી રેલીનું સવારે ૯-૩૦ કલાકે થશે પ્રસ્થાન : દોઢેક કિ.મી.ના રૂટ પર ફરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.૨૭ એપ્રિલને રવિવારે સવારે ૯-૩૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય મહાનુભાવો મોતીબાગ ટાઉનહોલ પાસેથી આ રેલીને પ્રસ્થાન કરાવશે. આ રેલી ટાઉનહોલથી નિકળીને ઘોઘા ગેઇટ, એમ.જી.રોડ, ખાર ગેઇટ, મામા કોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરિયા ચોક, નવાપરા, કાવેરી ર્કોપોરેશન થઇને ભીડભંજન મહાદેવ પાસે થઇ ટાઉન હોલ પરત ફરશે. આ રેલીમાં યુનિ.ના વિદ્યાર્થી‍ઓ અને પ્રાધ્યાપકો, આંગણવાડીના બહેનો, મિશન મંગલમની બહેનો, આશા વર્કરો, હેલ્થ વર્કરો, મ્યુ.કર્મચારીઓ, સરકારી તથા ખાનગી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના અને પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.