• Gujarati News
  • પાલિતાણામાં યોજાશે નિ:શુલ્ક નેત્રયજ્ઞ

પાલિતાણામાં યોજાશે નિ:શુલ્ક નેત્રયજ્ઞ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) ભાવનગર . ગાયત્રી પરિવાર તેમજ વિવેકાનંદ કેન્દ્રના સંયુકત ઉપક્રમે રાજકોટના રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તા.૨૭-૪-૧૪ને રવિવારે સવારે ૯થી બપોરના ૧૨-૩૦ સુધી પાલિતાણામાં આવેલ ગાયત્રી શકિતપીઠ શૈક્ષણિક સંકુલમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ યોજાશે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓની તપાસ કરી રાજકોટ લઇ જઇ નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. વધુ જાણકારી માટે ગાયત્રી શકિતપીઠમાં સાંજે પથી૭માં સંપર્ક સાધવો.