• Gujarati News
  • મહાપ્રભુજીનો પ્રાગટયોત્સવ ઉજવાયો

મહાપ્રભુજીનો પ્રાગટયોત્સવ ઉજવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેષભાઇ)) વરૂથિની એકાદશી એટલે શ્રીમદ વલ્લભાચાર્યજી ((મહાપ્રભુજી))નો પ૩૭મો પ્રાગટયોત્સવ મહુવામાં આવેલી દ્વારકાધીશજીની હવેલીમાં ભકિતભાવથી ઉજવાયો હતો. મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ નિમિતે દ્વારકાધીશજી હવેલી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં શંખ, ચંદ્ર, ગદાએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. શોભાયાત્રામાં સમસ્ત વૈષ્ણવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસવીર : હર્ષ દોશી