• Gujarati News
  • ઝેરી દવા પી લેતા યુવતિનું મોત

ઝેરી દવા પી લેતા યુવતિનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપિલભાઈ)) ઉના : ઉના તાલુકાના માઢ ગામે રહેતી ઝાફીબેન ભગવાનભાઈ સોલંકી ((ઉં.વ.૪પ)) આજે સવારે અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે ઉના દવાખાને લાવતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.