• Gujarati News
  • વલભીપુરમાં ઉપવાસીની તબિયત લથડી

વલભીપુરમાં ઉપવાસીની તબિયત લથડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઈ)) વલભીપુર પાલીકાના સફાઇકામદાર સવિતાબેન ટપુભાઇ દલીતએ તાજેતરમાં નિવૃત થતા તેમના પુત્રને વારસદારને સફાઇકામદાર તરીકેની નિમણુંક આપવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર નગર પાલીકાની કચેરી સામે બેસેલ દરમ્યાન આજે ઉપવાસીની એકાએક તબીયત લથડતા તંત્ર સફાળું જાગતા વલભીપુર મામલતદાર કે.કે.સોલંકી તેમજ પોલીસ કાફલા સાથે ધસી ગયા હતા. અને રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી તસવીર : નીખિલ દવે