• Gujarati News
  • નવાગામે પરિણીતાએ ફાંસો ખાતા કરૂણ મોત

નવાગામે પરિણીતાએ ફાંસો ખાતા કરૂણ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : ગારીયાધાર તાલુકાનાં નવાગામે દેવીપૂજકવાસમાં રહેતાં ભુરીબેન ભરતભાઈ પરમાર ((ઉં.વ.૧૮, દેવીપૂજક))એ પોતાનાં ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાતા મૃત્યુ પામેલ છે. વધુ તપાસ ગારીયાધાર પી.એસ.આઈ. પી.એમ. ઝીંઝુવાડીયા ચલાવી રહ્યા છે. તાજેતરમાં જેના લગ્ન થયા હતા તે ભૂરીબેન પરમારના અપમૃત્યુનું ચોક્કસ ક્યું કારણ છે, પારિવારીક ઝગડો છે કે કોઇ અન્ય કારણોસર આત્મહત્યા કરવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.