• Gujarati News
  • મોટર સાઈકલમાં દારૂ સાથે ઝડપાયો

મોટર સાઈકલમાં દારૂ સાથે ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : તળાજા પોલીસ વિસ્તારમાં મોટર સાઈકલની ડીકીમાં પાસ-પરમીટ વિના ગેરકાયદેસરનો પાંચ લીટર દેશીદારૂ સાથે નરેન્દ્રસિંહ મનહરસિંહને તળાજા એ.એસ.આઈ. યુ.કે. વોરાએ ઝડપી લઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરેલ છે.