• Gujarati News
  • દશાશ્રીમાળી જ્ઞાતિનો કાર્યક્રમ યોજાયો

દશાશ્રીમાળી જ્ઞાતિનો કાર્યક્રમ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દશાશ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિના ૭પ વર્ષથી વધુ આયુષ્ય પૂર્ણ કરેલ વડીલ-વંદના યોજાયેલ. જેમાં પ્રતાપભાઇ શાહના અધ્યક્ષસ્થાને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમા યોજાયેલ.