• Gujarati News
  • પરીક્ષામાં ઉપયોગી બુક વિનામૂલ્યે ઉપલબ્ધ

પરીક્ષામાં ઉપયોગી બુક વિનામૂલ્યે ઉપલબ્ધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષામાં ઉપયોગી બુક વિનામૂલ્યે ઉપલબ્ધ
૧૩ માર્ચથી બો‌ર્ડ‌ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે ત્યારે જાણીતા મનોચિકિત્સક ડો.શૈલેષ જાનીએ વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થાય તેવું મેગેઝીન મનોચિકિત્સક પ્રસિદ્ધ કર્યુ છે અને બો‌ર્ડ‌ના જે કોઇ વિદ્યાર્થીને વિનામૂલ્યે મેળવવું હોય તો ડો.જાનીના ક્લિનિક, આત્મન હોસ્પિટલ, બીજા માળ, સૂર્યદીપ કોમ્પલેક્સ, કાળાનાળા ખાતે સંપર્ક કરી શકે છે.