• Gujarati News
  • એક સાથે ૩ વર્ષના રિન્યુ

એક સાથે ૩ વર્ષના રિન્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શોપ લાયસન્સ ફી માત્ર રૂ. ૨૦ જ છે ત્યારે ર્કોપોરેશન અને દુકાનદારની સરળતા ખાતર એક સાથે ત્રણ ત્રણ વર્ષની ફી વસુલ લઇ રિન્યુ કરાય છે હાલમાં વર્ષ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧પ સુધીની ફી મહાપાલિકા દ્વારા વસુલાય છે.