• Gujarati News
  • ફી રૂ.૧પ૦ કરવા દરખાસ્ત કરી

ફી રૂ.૧પ૦ કરવા દરખાસ્ત કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શોપ લાયસન્સ ફી વર્ષોથી રૂ.૨૦ જ છે જેથી લાયસન્સ ફી રૂ.૨૦માંથી વધારી રૂ.૧પ૦ કરવા સરકારમાં દરખાસ્ત કરેલી છે તદુપરાંત તે સંદર્ભે રિમાઇન્ડર પણ મોકલેલ છે. વધારો ઘટાડો કરવાની સત્તા સરકાર પાસે છે.
લાલુભા જાડેજા , શોપ ઇન્સ્પેકટર