• Gujarati News
  • ર્કોપોરેશનને રિપો‌ર્ટ કરી જાણ કરાશે

ર્કોપોરેશનને રિપો‌ર્ટ કરી જાણ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડ ચોકમાં આવેલી ર્કોપો.ની શાળામાં સાધન સામગ્રી પડી છે પરંતુ ત્યાં બાળકો જતા નથી. તેમજ મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી તેમ છતાં તે બાબતે ર્કોપોરેશન અને સર્વ શિક્ષા અભિયાનને રિપો‌ર્ટ કરી જાણ કરાશે.
બિપીનભાઈ અગ્રાવત, ઈન્ચાર્જ શાસનાધિકારી