• Gujarati News
  • શેત્રુંજી ડેમમાં પડી જઈ યુવકનો આપઘાત

શેત્રુંજી ડેમમાં પડી જઈ યુવકનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ગરાજીયા થોરાળી માર્ગ પર શેત્રુંજ્ય ડેમમાં પડી જઈને રાજેશ પંકજભાઈ ડોડીયા ((ઉં.વ.૨૪, રહે.વાલ્મીકીવાસ, પાલીતાણા)) આપઘાત કર્યો હતો. તેઓને પાંચ મહિ‌ના પહેલા ઈલે.શોક લાગવાથી ડાબો હાથ કપાવવો પડયો હોય જેની ઉપાધીમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.