• Gujarati News
  • ધારડી ગામે પાંચ જુગારીઓ ઝડપાયા

ધારડી ગામે પાંચ જુગારીઓ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપિલભાઈ)) ભાવનગર. તળાજા પાસેના ધારડી ગામે આજે સાંજે જાહેરમાં જુગાર રમી રહેલ ધારડી ગામના રમેશ વલ્લભભાઈ મકવાણા, પ્રવિણ શંકરભાઈ વાઘેલા, પ્રવિણ સવજીભાઈ બારૈયા, મગન ભુપતભાઈ બારૈયા અને ભુપત ભગવાનભાઈ મકવાણાને રૂા.પ૯૯૦ની રોકડ રકમ સાથે અલંગ પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.