તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આણંદપુર ગામે બે મંદિર અને રહેણાંકી મકાનમાં ચોરીૃચ્ ’ભગવાનને ચડાવેલા ઘરેણા તસ્કરો ઉઠાવી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદપુર ગામે બે મંદિર અને રહેણાંકી મકાનમાં ચોરીૃચ્/’ભગવાનને ચડાવેલા ઘરેણા તસ્કરો ઉઠાવી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) વલભીપુર બ્યુરો. ૨૭ ફેબ્રુઆરી
વલભીપુર તાલુકાના આણંદપુર ગામે રાત્રિના સમયે તસ્કરોએ બે મંદિરો અને એક રહેણાંકી મકાનને નિશાન બનાવ્યા હતા અને એક રહેણાંકી મકાનને નિશાન બનાવ્યા હતા અને ૮૦,૦૦૦ની કુલ મત્તાની ચોરી કરીને અંધારામાં ઓગળી ગયા હતા.
વલભીપુર તાલુકાના આણંદપુર ગામમાં ગઇ રાત્રીના સુમારે સ્વામીનારાયણ મંદિર તેમજ રામજી મંદિરના તાળા તોટીને ભગવાનને પહેરાવેલ ચાંદીના હાર ડોઢ કિલોના નંગ ૧૦ તેમજ સોનાની નથડી નંગ.૨ તથા દાન પેટીમાં અંદાજીત રોકડ ૩,પ૦૦૦/- રૂપીયા અને ત્યાબાદ રહેણાકી મકાન રઘુભાઇ ખોડાભાઇ ધનાણીના ઘરમાંથી ૪,પ૦૦૦/- રૂપીયા રોકડા તેમજ ચાંદીના સિક્કા નંગ.૮ અને શંભુભાઇ ગણેશભાઇ માણીયાના ઘર માંથી સોનાના ઘરેણા કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયેલ છે. જયારે આ બનાવની વિગત પોલીસ સ્ટેશને નોંધાયેલનથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો