તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચિત્રા જીઆઈડીસીમાં રૂનો જથ્થો સળગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રા જીઆઈડીસીમાં રૂનો જથ્થો સળગ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) ભાવનગર : ચિત્રા જીઆઈડીસી પ્લોટ નં.૨૨૯માં આવેલા જે.આર. કોટન નામના રૂના ગોડાઉનમાં આગ ભભુકી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા આગને કાબૂમાં લેવાઈ હતી. જોકે, નુકસાનીનો આંક જાણી શકાયો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો