તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોટાદના હડદડ ગામે જમીન બાબતે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદના હડદડ ગામે જમીન બાબતે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) બોટાદ બ્યુરો : બોટાદ તાલુકાના પાળીયાદ તાબાના હડદડ ગામે રહેતા ફરીયાદી મેહુલભાઇ માધાભાઇ જમોડ જાતે કોળી એ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે પોતાની વાડીના શેઢે વાડીનું કામ કરતાં હતા ંત્યારે આરોપી લક્ષ્મણભાઇ પીતાંબરભાઇ જમોડ જાતે કોળી એ જમીન બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇ લોખંડના ચીપીયા વડે ફરીયાદી મેહુલભાઇના માથામાં ઇજા કરી ઢીકાપાટુનો મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબતે મેહુલભાઇ માધાભાઇ જમોડે આરોપી લક્ષ્મણભાઇ પીંતાંબરભાઇ જમોડ વિરુધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

વધુ વાંચો