તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉગામેડી જુગાર રમતા ચાર પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉગામેડી જુગાર રમતા ચાર પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા . ગઢડા ((સ્વા.)) તાલુકાના ઉગામેડી ગામે વાવ પાસે ગઢડાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા મુકેશ મનહરભાઇ વ્યાસ, હરેશ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઇ ગઢીયા, કિશન ભરતભાઇ બારૈયા અને ઘનશ્યામ બટુકભાઇ અવાણીયાને ગઢડા પોલીસે રોકડ રૂપિયા ૧૭,૦૦ તથા ૨ મોબાઇલ કિંમત ૧ હજાર મળી કુલ રૂપિયા ૨૭૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો