તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોટાદ શાકમાર્કેટમાં મોબાઇલની દુકાનમાં ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ શાકમાર્કેટમાં મોબાઇલની દુકાનમાં ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ . બોટાદમાં રાંગળી શેરી ખાતે રહેતા અને બોટાદ શહેરમાં શાકમાર્કેટ પાસે આવેલ મનમોહન શોપિંગ સેન્ટરમાં પહેલા માળે હરિઓમ મોબાઇલની દુકાન ધરાવતા સન્ની કિશોરભાઇ પરમારની દુકાનમાંથી ગત રાત્રિના કોઇ અજાણ્યા શખ્સો દ્વારા મોબાઇલની દુકાનને તણી વડે તાળા તોડી અંદર રહેલા અંદાજે ૩પ મોબાઇલ તથા રોકડ રૂ.૪૦૦૦ની ચોરી કરી નાસી જઇ ગુન્હો કર્યો હતો.છેલ્લા થોડાક સમયમાં દેરાસરમાં ચોરી, દેના બેંક પાસેથી લૂંટ, મોબાઇલ ચોરી, શાકમાર્કેટમાં દુકાનમાં ચોરી જેવા અનેક બનાવો વધી રહ્યા છે. જે બાબતે તાત્કાલિક યોગ્ય પગલા ભરવાની તાતી જરૂરિયાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો