તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પૈસા અને ફ્લેટ આપવા બિલ્ડરને ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા અને ફ્લેટ આપવા બિલ્ડરને ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) મહુવા બ્યુરો : મહુવાના બીલ્ડર મીસમઅબ્બાસ સલીમભાઇ શેખે મહુવા પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, અકરમ અહેમદભાઇ શેખઅને એક અજાણ્યા શખ્સએ છરી બતાવી રૂા.પ લાખ રોકડા અને એક ફલેટ આપવામાં આવે. અન્યથા તેઓને જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંઘવતા પોલીસે ગુન્હોનોંઘી તપાસ હાથ ઘરેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો