• Gujarati News
  • હત્યા કેસના ત્રણ શખ્સો જેલ હવાલે

હત્યા કેસના ત્રણ શખ્સો જેલ હવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં સાજીદહુસેનની સરાજાહેરમાં હત્યા કેસના કાવત્રામાં સામેલ ગુલામ ઉર્ફે ગુલાબડી અબ્દુલ રહેમાન શેખ સિપાઇ, શબીર ઉર્ફે શબ્બુ અબ્દુલ રહેમાન શેખ ((રહે,બંને સાઢિયાવાડ)) અને ઉસ્માનગની કરીમભાઇ ખોખર સીપાઇ ((રહે, જમનાકુંડ))ની સી.ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં એક દિવસના રિમાન્ડ લેવાયા બાદ ત્રણેયને જેલ હવાલે કરાયા હતા.