• Gujarati News
  • ગિરનાર લીલી પરિક્રમામાં ૃચ્ ’ભાવનગરનાં યાત્રિકનું મોત

ગિરનાર લીલી પરિક્રમામાં ૃચ્/’ભાવનગરનાં યાત્રિકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : ભાવનગરનો દલિત પરિવાર સંઘ આજે ગિરનારમાં ચાલતી લીલી પરિક્રમામાં આવ્યો હતો. આ સંઘ રૂટ પર જીણાબાવાની મઢી પાસે આવેલી બીજી ઘોડી પર વિસામો લેવા બેઠા હતા. ત્યારે જીણાભાઇ મેઘજીભાઇ દલિત ((ઉ.વ.પ૦, રે. ભાવનગર))ને અચાનક હૃદયમાં દુ:ખાવો ઉપડતા ચક્કર ખાઇ નીચે પટકાયા હતા. જેથી તેમને તત્કાળ સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને સારવાર કારગત ન નિવડતા ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.