• Gujarati News
  • પૂરતા દસ્તાવેજો સાથે આવવા કો‌ર્ટની ટકોર

પૂરતા દસ્તાવેજો સાથે આવવા કો‌ર્ટની ટકોર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિમાન્ડની માગણી બાદ સીબીઆઈ પાસે મેજિસ્ટ્રેટે વારંવાર કેસને લગતા દસ્તાવેજો માગ્યા હતા, પરંતુ પૂરતા દસ્તાવેજો સાથે નહોતા, જેના પગલે મેજિસ્ટ્રેટે પૂરતા દસ્તાવેજો સાથે કો‌ર્ટમાં આવવા કહ્યું હતું.