• Gujarati News
  • કેજરીવાલના પત્ર ઉપર પ્રતિબંધની માગણી

કેજરીવાલના પત્ર ઉપર પ્રતિબંધની માગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેજરીવાલના પત્ર ઉપર પ્રતિબંધની માગણી
સોમવારે દિલ્હી હાઇકો‌ર્ટમાં એક જાહેર હિ‌તની અરજી દાખલ કરવામાં આવી હતી તેમાં અરવિંદ કેજરીવાલ દ્વારા લખવામાં આવેલા એક પત્રના પ્રકાશન અને તેના વિતરણ ઉપર પ્રતિબંધ લાદવાની માગણી કરવામાં આવી હતી. તે પત્રમાં પોતે જામીન ન ભર્યા હોવાને કારણે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હોવાની વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ
નિર્દોષ છે.