• Gujarati News
  • પડોશી દેશો પાસે શું ઇચ્છે છે મોદી સરકાર

પડોશી દેશો પાસે શું ઇચ્છે છે મોદી સરકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન: સીમા પર તંગદિલી ઓછી થાય. ભારતને મોસ્ટ ફેવ‌ર્ડ‌ નેશનનો દરજ્જો મળે. સીમા પાર કારોબાર માટે વધારે સારી સુવિધા આપે. આતંકવાદ પર નિયંત્રણ થાય.
શ્રીલંકા: દક્ષિણ ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને શ્રીલંકામાં તમિલો પર થતા કથિત અત્યાચાર અથવા ભેદભાવ પર અંકુશ લગાવવા માટે દબાણ ઊભું કરાશે.
બાંગ્લાદેશ: મોદી સરકારનો પ્રયત્ન રહેશે કો તીસ્તા સમજૂતી થાય જે યુપીએ સરકારે પ. બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીના વિરોધથી પડતી મૂકી છે.
મ્યાનમાર: ભારત દ્વીપક્ષીય સંબંધો હેઠળ સહયોગ મજબૂત કરવા ઇચ્છશે. પૂર્વોત્તરના આતંકવાદીઓને ત્યાંથી એક વર્ગથી મળી રહેલી મદદ રોકવા માટે કહેવાશે.