• Gujarati News
  • બચાવકાર્યમાં વિલંબ

બચાવકાર્યમાં વિલંબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સ્થળ શહેરથી દૂર હોવાને કારણે બચાવકાર્ય શરૂ કરવામાં વિલંબ સર્જા‍યો હતો. રેલવે અને જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવકાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.ઇજાગ્રસ્તોને ગોરખપુર અને સંત કબીર નગર મોકલાઇ રહ્યા છે. અકસ્માતને કારણે દિલ્હી - ગોરખપુર વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ માર્ગની ટ્રેનને અન્ય રૂટ પર વાળવામાં આવી હતી.