• Gujarati News
  • ~પ૦૦થી ૧પ હજારનો દંડ અને જથ્થાનો નાશ

~પ૦૦થી ૧પ હજારનો દંડ અને જથ્થાનો નાશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્બાઇડથી પકવવામાં આવતી કેરી ખાવાથી વ્યક્તિનાં સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસરો થાય છે. જેથી કોઇ વેપારી પાસેથી ૨પથી એક હજાર કિલો સુધીનો કાર્બાઇડથી કેરીનો જથ્થો પકડાય તો તેનો નાશ કરાય છે, તેમજ વેપારી પાસેથી એડમિનિસ્ટ્રેટિવ ચાર્જરૂપે રૂ. પ૦૦થી ૧પ હજાર વસૂલવામાં આવે છે. જ્યારે કેરીનાં રસનાં સેમ્પલ લઇને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ અને જો મિલાવટ સાબિત થાય તો કો‌ર્ટમાં કેસ દાખલ કરતાં કો‌ર્ટ દ્વારા દંડ અને જેલની સજાની જોગવાઇ છે.
ડો. ભાવિન સોલંકી, ડે. હેલ્થ ઓફિસર, અ.મ્યુ.કો.