• Gujarati News
  • તરબૂચમાં પણ મોદી લહેર જોવા મળી

તરબૂચમાં પણ મોદી લહેર જોવા મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજસ્થાનના જોધપુરમાં એક ફ્રૂટની લારી પર મોદી લહેર જોવા મળી હતી. અહીં તરબૂચ વેચતા યુવકે ભાજપનું સૂત્ર અબકી બાર મોદી સરકાર’ તરબૂચમાં કોતરણી કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.