• Gujarati News
  • ૩૦ એપ્રિલ મતદાન દિને લગ્નના મુહૂર્ત જ નથી, મતદાન વધશે

૩૦ એપ્રિલ મતદાન દિને લગ્નના મુહૂર્ત જ નથી, મતદાન વધશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૦ એપ્રિલ મતદાન દિને લગ્નના મુહૂર્ત જ નથી, મતદાન વધશે
લગ્નગાળાની સિઝનમાં ચૂંટણી યોજાતી હોય કે મતદાનના દિવસે જ લગ્નના મુહૂર્તોને કારણે મતદાન પર સીધી અસર થતી હોય છે પરંતુ, આ વર્ષે ૩૦ એપ્રિલ મતદાનના દિવસે વૈશાખ સુદ-૧ને બુધવારના રોજ લગ્નનું એક પણ મુહૂર્ત ન હોવાનું લલિતભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું. આમ, ૩૦ એપ્રિલના લગ્નના મુહૂર્ત ન હોવાથી મતદાનમાં લગ્નગાળાનું વિઘ્ન નહીં નડે.