• Gujarati News
  • ટંકારાના ૧૯ હજાર મતદારો હજુ પણ સ્લીપથી વંચિત

ટંકારાના ૧૯ હજાર મતદારો હજુ પણ સ્લીપથી વંચિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારાના ૧૯ હજાર મતદારો હજુ પણ સ્લીપથી વંચિત
લોકસભાની ચૂંટણી આડે હવે ૨૪ કલાક બાકી છે ત્યારે ટંકારામાં હજુ પણ ૧૯ હજાર જેટલા મતદારો મતદાર સ્લીપથી વંચિત છે. ટંકારામાં ફરજ પર મુકાયેલા નાયબ મામલતદાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨,૬૯,૦૪૨ મતદારોને અત્યાર સુધીમાં મતદાર સ્લીપનું વિતરણ કરાયું છે. જ્યારે, વાંકાનેરમાં ૬૦૦૦થી વધુ, રાજકોટ ગ્રામ્યમાં ૭૦૮૦ મતદારો સ્લીપથી વંચિત વંચિત છે.