મતદાનની ટકાવારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનની ટકાવારી
રાજકોટ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં ૧પ ચૂંટણીઓ થઇ છે. તેમાં સૌથી વધુ મતદાન ૧૯૬૭માં ૬૩.૬૭ ટકા અને સૌથી ઓછું મતદાન સૌથી ઓછું મતદાન ૧૯૯૬ની સાલમાં ૩૦.૮૯ ટકા થયું હતું.