• Gujarati News
  • દેશી બંદૂક સાથે એક ઝડપાયો

દેશી બંદૂક સાથે એક ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશી બંદૂક સાથે એક ઝડપાયો
ભાસ્કર ન્યૂઝ. જામનગર
જામનગરના લાખાબાવળ ગામે રેલવે ફાટક પાસે બાતમીના આધારે વોચ ગોઠવી મસીતીયા ગામે દાડમવાળી વાડીમાં રહેતા યુનુસ ઉર્ફે પપ્પુ મુસાભાઇ ખફી નામના સુમરા શખ્સને એસઓજી પોલીસે આંતરી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી રૂા. પાંચ હજારની કિંમતની એક દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી.