• Gujarati News
  • અન્ય કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ એવો‌ર્ડ‌ૃચ્ ’

અન્ય કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ એવો‌ર્ડ‌ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ અભિનેત્રી દીપિકા પાદુકોણ ((રામલીલા))
બેસ્ટ એન્ટરટેઇનર ઓફ ધ યર દીપિકા પાદુકોણ
લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવો‌ર્ડ‌ શત્રુઘ્ન સિંહા
અભિનેતા ((નેગેટિવ રોલ))ઋષિ કપૂર ((ડી ડે))
સહકલાકાર આદિત્ય રોય કપૂર ((યે જવાની હૈ દીવાની))
કલાકાર ((હાસ્ય)) અરશદ વાારસી ((જોલી એલએલબી))
નવોદિત કલાકાર ((મેલ)) ધનુષ ((રાંઝણા))
નવોદિત કલાકાર ((ફીમેલ)) વાની કપૂર ((શુદ્ધ દેશી રોમાન્સ))
મોસ્ટ પોપ્યુલર ઓલ ટાઇમ ઇન્ટરનેશનલ સ્ટાર ઇન ઇન્ડિયાજોન ટ્રેવોલ્ટા
મ્યુઝિકના તમામ એવો‌ર્ડ‌ આશિકી-૨ને
મ્યુઝિક ડિરેક્શન મિથુન, અંકિત તિવારી, જીત ગાંગુલી, ગીત મિથુન ((તુમ હી હો...)), પ્લેબેક સિંગર ((મેલ)) અરિજિત સિંહ ((તુમ હી હો...)), પ્લેબેક સિંગર ((ફીમેલ)) શ્રેયા ઘોષાલ ((સુન રહા હૈ...))