• Gujarati News
  • પરિણીતાના ચારિત્ર્ય ૃચ્ ’પર શંકા કરી ૃચ્ ’સાસરિયાંનો ત્રાસ

પરિણીતાના ચારિત્ર્ય ૃચ્/’પર શંકા કરી ૃચ્/’સાસરિયાંનો ત્રાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
ગાંધીગ્રામમાં રહેતી નીપાબેન જોટાંગિયાએ રૈયારોડ પરના કીડવાઇનગરમાં રહેતા તેના પતિ અમિત જોટાંગિયા, સસરા દિલીપ નારણ અને સાસુ હંસા દિલીપ જોટાંગિયા સામે મહિ‌લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાસરિયાંઓ ઘરકામ બાબતે તેમજ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને મારી નાખવાની ધમકી આપે છે.