• Gujarati News
  • મહાનુભાવોને પદ્મ એવો‌ર્ડ‌ અર્પણ

મહાનુભાવોને પદ્મ એવો‌ર્ડ‌ અર્પણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિશ્વ કોષના જનક સ્વ. ધીરુભાઈ ઠાકરના અવસાન બાદ પદ્મવિભૂષણ એવો‌ર્ડ‌ અપાવવાની જાહેરાત થઈ હતી. શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં સ્વ. શ્રી ઠાકર વતી તેમના જમાઈ નીતિન શુક્લએ આ એવો‌ર્ડ‌ સ્વીકાર્યો હતો. ((ઉપરની તસવીર)) નીચેની તસવીરમાં પદ્મ એવો‌ર્ડ‌ સ્વીકારી રહેલા ટેનિસ સ્ટાર લિએન્ડ સ્પેસ અને ઇસરોના વડા ઇ. રાધાકૃષ્ણન